Skip to main content

ઘાઘરા નદી







(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca href="#"u003Eવિસર્જનu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="gu" dir="ltr"u003Eu003Cdiv class="mw-parser-output"u003Eu003Cpu003Eu003Csmallu003Eગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં u003Ccode style="color:blue"u003Eભાષાઓu003C/codeu003E કે u003Ccode style="color:blue"u003ELanguagesu003C/codeu003Eની બાજુમાં રહેલા u003Ca href="/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0:Cog-ULS-gear-latest.png" class="image"u003Eu003Cimg alt="Cog-ULS-gear-latest.png" src="//upload.wikimedia.org/wikipedia/commons/b/b1/Cog-ULS-gear-latest.png" width="20" height="14" data-file-width="20" data-file-height="14" /u003Eu003C/au003E પર ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.u003C/smallu003Eu003Cbr/u003EnIf you are unable to see the Gujarati scripts on this page, go to English Wikipedia's notes on u003Ciu003Eu003Ca href="https://en.wikipedia.org/wiki/Wikipedia:Enabling_complex_text_support_for_Indic_scripts" class="extiw" title="en:Wikipedia:Enabling complex text support for Indic scripts"u003EEnabling complex text support for Indic scriptsu003C/au003Eu003C/iu003Enu003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());



ઘાઘરા નદી


વિકિપીડિયામાંથી

Jump to navigation
Jump to search



















ઘાઘરા નદી (કરનાલી, ઘાઘરા નદી, સરયુ)
નદી
દેશો
ભારત, નેપાળ, તિબેટ
Source
માપચાચુંગો હિમનદી
 - location
તિબેટ, ચીન
 - elevation

૩,૯૬૨ m (૧૨,૯૯૯ ft)
મુખપ્રદેશ
ગંગા
 - સ્થાન
ડોરીગંજ, ભારત
લંબાઇ

૧,૦૮૦ km (૬૭૧ mi)
Basin

૧,૨૭,૯૫૦ km2 (૪૯,૪૦૨ sq mi)





ઘાઘરા અને ગંડકી નદીનું માનચિત્ર


ઘાઘરા (ગોગરા અથવા કરનાલી) ઉત્તર ભારત ખાતે વહેતી એક નદી છે. આ ગંગા નદીની એક મુખ્ય ઉપનદી છે.


આ નદી દક્ષિણ તિબેટના ઊંચા પર્વત શિખરો (હિમાલય) પાસેથી નીકળે છે, જ્યાં તેનું નામ કરનાલી નદી છે. આ પછી આ નદી નેપાળ દેશમાંથી પસાર થાય છે અને ભારતના ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાં વહે છે. લગભગ ૯૭૦ કિ. મી. પછી આ નદી બલિયા અને છપરા વચ્ચે ગંગા નદીમાં મળી જાય છે[૧]. તે 'સરયુ નદી', સરજુ નદી, શારદા નદી વગેરે નામથી પણ ઓળખાય છે.


આ નદી બહેરાઇચ, સીતાપુર, ગોંડા, ફૈજાબાદ, અયોધ્યા, ટાન્ડા, રાજેસુલ્તાનપુર, દોહરી ઘાટ, બલિયા વગેરે વિસ્તારોમાંથી પસાર થાય છે.



સંદર્ભો[ફેરફાર કરો]




  1. http://www.britannica.com/place/Ghaghara-River બ્રિટાનિકા એન્સાઇક્લોપિડિયા










"https://gu.wikipedia.org/w/index.php?title=ઘાઘરા_નદી&oldid=636036" થી મેળવેલ





દિશાશોધન મેનુ

























(window.RLQ=window.RLQ||).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.040","walltime":"0.054","ppvisitednodes":"value":116,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":359,"limit":2097152,"templateargumentsize":"value":89,"limit":2097152,"expansiondepth":"value":7,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":508,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 26.678 1 ઢાંચો:સંદર્ભયાદી","100.00% 26.678 1 -total"," 7.98% 2.130 1 ઢાંચો:Main_other"],"scribunto":"limitreport-timeusage":"value":"0.004","limit":"10.000","limitreport-memusage":"value":523279,"limit":52428800,"cachereport":"origin":"mw1269","timestamp":"20181011035948","ttl":1900800,"transientcontent":false);mw.config.set("wgBackendResponseTime":104,"wgHostname":"mw1274"););